Open in app

નમકીન બિસ્કિટ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  5 people
Shaheda T. A.7th Aug 2018

Namkin biscuit ના વિશે

Ingredients to make Namkin biscuit in gujarati

  • મેંદો 125 ગ્રામ
  • નમક 3/4 નાની ચમચી
  • માખણ 75 ગ્રામ
  • ખાંડ 60 ગ્રામ દળેલી
  • વેનીલા એસેન્સ 1 નાની ચમચી

How to make Namkin biscuit in gujarati

  1. એક બાઉલમાં બધી જ સામગ્રી લઇ મિક્સ કરો.
  2. 30 મિનિટ માટે ફ્રિજ માં મુકો.
  3. હવે રોટલી ની જેમ વણી કુકી કટર થી શેપ કાપો.
  4. પ્રિહિટેડ ઓવેન માં 175 ડિગ્રીએ 15 થી20 મિનિટ માટે બેક કરો.

Reviews for Namkin biscuit in gujarati (0)

No reviews yet.

Recipes similar to Namkin biscuit in gujarati

  • કાજુ બિસ્કિટ

    1 likes
  • નમકીન શકકરપારા

    2 likes
  • નમકીન જલેબી કઢી

    2 likes
  • ચોકલેટ ચિપ બિસ્કિટ

    2 likes
  • મોનૅકો બિસ્કિટ બાઈટ

    3 likes
  • રંગબેરંગી નમકીન ખાજા

    3 likes