હોમ પેજ / રેસિપી / દાળ ફ્રાય

Photo of Dal fry by Devi Amlani at BetterButter
924
0
0.0(0)
0

દાળ ફ્રાય

Aug-07-2018
Devi Amlani
0 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દાળ ફ્રાય રેસીપી વિશે

દાળ ફ્રાય ચણાની અવેજ કે નથી દાળમાંથી બનાવવામાં આવે છે સામાન્ય રીતે બપોરે જીરા રાઈસ સાથે સારી લાગે છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બીજા
  • ગુજરાત
  • ઉકાળવું
  • સાથે ની સામગ્રી
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 2

  1. 1 બાઉલ બાફેલી ચણાની દાળ
  2. 1 ડાળ fresh લીમડો
  3. 2 નંગ લીલા મરચા
  4. 1 ટુકડો આદું
  5. 1 ચમચી લાલ મરચુ પાઉડર
  6. 1 ચમચી ધાણાજીરૂ
  7. 1 ચમચી મીઠું
  8. 1 ચમચી લીંબુનો રસ
  9. 1 ચમચી તેલ
  10. 1 ચમચી જીરૂ
  11. 2 નંગ લવિંગ
  12. ચપટી હિંગ
  13. સમારેલ ધાણા ભાજી થોડી

સૂચનાઓ

  1. સૌપ્રથમ દાળ ને ક્રશ કરી લો
  2. હવે તેમાં આદું-મરચાં મીઠું લીંબુનો રસ નાખી ઉકળવા દો
  3. હવે તેમાં મરચું પાવડર ધાણાજીરું નાખી ઉકળવા દો
  4. ત્યારબાદ તેમાં વઘાર કરવા માટે એક પેનમાં તેલ ગરમ મૂકી જીરું હિંગ નાખી વઘાર રેડો
  5. આ રીતે દાલ ફ્રાય તૈયાર છે
  6. Dal fry જીરા રાઈસ સાથે સારી લાગે છે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર