Open in app

દાળ ફ્રાય

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  0 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  2 people
Devi Amlani7th Aug 2018

Dal fry ના વિશે

Ingredients to make Dal fry in gujarati

  • 1 બાઉલ બાફેલી ચણાની દાળ
  • 1 ડાળ fresh લીમડો
  • 2 નંગ લીલા મરચા
  • 1 ટુકડો આદું
  • 1 ચમચી લાલ મરચુ પાઉડર
  • 1 ચમચી ધાણાજીરૂ
  • 1 ચમચી મીઠું
  • 1 ચમચી લીંબુનો રસ
  • 1 ચમચી તેલ
  • 1 ચમચી જીરૂ
  • 2 નંગ લવિંગ
  • ચપટી હિંગ
  • સમારેલ ધાણા ભાજી થોડી

How to make Dal fry in gujarati

  1. સૌપ્રથમ દાળ ને ક્રશ કરી લો
  2. હવે તેમાં આદું-મરચાં મીઠું લીંબુનો રસ નાખી ઉકળવા દો
  3. હવે તેમાં મરચું પાવડર ધાણાજીરું નાખી ઉકળવા દો
  4. ત્યારબાદ તેમાં વઘાર કરવા માટે એક પેનમાં તેલ ગરમ મૂકી જીરું હિંગ નાખી વઘાર રેડો
  5. આ રીતે દાલ ફ્રાય તૈયાર છે
  6. Dal fry જીરા રાઈસ સાથે સારી લાગે છે

Reviews for Dal fry in gujarati (0)

No reviews yet.

Recipes similar to Dal fry in gujarati

  • દાળ બતી

    18 likes
  • દાળ વડા

    1 likes
  • દાળ વડા

    0 likes
  • દાળ મખની

    149 likes
  • દાળ તડકા

    3 likes
  • દાળ બાટી

    2 likes