Photo of garmar by Yashi Bhumi Kariya at BetterButter
1360
2
0.0(0)
0

ગરમર

Aug-07-2018
Yashi Bhumi Kariya
20 મિનિટ
તૈયારી નો સમય
0 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગરમર રેસીપી વિશે

ગરમર વરસ માં એક જ વાર મળે છે તે આખું વર્ષ ખાય શકીયે બગડતી નથી

રેસીપી ટૈગ

  • આથવું
  • વેજ
  • આસાન
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. ગરમર અડધો કિલો
  2. હળદર એક વાટકી
  3. મીઠું એક વાટકી

સૂચનાઓ

  1. ગરમર ને ધોઈ ને છોલી પાણી માં નાખવી પછી હળદર ,મીઠું મિક્સ કરી ને ગરમર તેમાં ભેળવવી ખાટું પાણી નાખવું બાકી નું સાદું પાણી નાખી ડૂબાડૂબ રાખવી .

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર