Open in app

કપ કેક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  8 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  6 people
Shaheda T. A.7th Aug 2018

Cup cake ના વિશે

Ingredients to make Cup cake in gujarati

  • મેંદો 2 કપ
  • નમક 1/2 નાની ચમચી
  • બેકીંગ પાવડર 2 નાની ચમચી
  • માખણ 1/2 કપ
  • ખાંડ 3/4 કપ
  • ઈંડા 2
  • દૂધ 1 કપ
  • વેનીલા એસેન્સ 1 નાની ચમચી

How to make Cup cake in gujarati

  1. માખણ અને ખાંડ બીટ કરો.
  2. ઈંડા નાખી બીટ કરો.
  3. હવે બધી ક સામગ્રી નાખી મિક્સ કરતા જાઓ.
  4. કપ કેક લાઇનર માં નાખી મોલ્ડ માં નાખો.
  5. પ્રિહિટેડ ઓવેનમાં 180 ડિગ્રીએ 18 થી 20 મિનિટ માટે બેક કરો.

Reviews for Cup cake in gujarati (0)

No reviews yet.

Recipes similar to Cup cake in gujarati

  • કેક

    1 likes
  • પાન કેક

    1 likes
  • કેક બોલસ

    6 likes
  • ડોરા કેક

    1 likes
  • મિલ્ક કેક

    2 likes
  • બાટી કેક.

    2 likes