Photo of Cup cake by Shaheda T. A. at BetterButter
603
1
0.0(0)
0

કપ કેક

Aug-07-2018
Shaheda T. A.
8 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કપ કેક રેસીપી વિશે

બાળકો ની પ્રિય રેસિપી

રેસીપી ટૈગ

  • નોન - વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • મિશ્રણ
  • બેકિંગ
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 6

  1. મેંદો 2 કપ
  2. નમક 1/2 નાની ચમચી
  3. બેકીંગ પાવડર 2 નાની ચમચી
  4. માખણ 1/2 કપ
  5. ખાંડ 3/4 કપ
  6. ઈંડા 2
  7. દૂધ 1 કપ
  8. વેનીલા એસેન્સ 1 નાની ચમચી

સૂચનાઓ

  1. માખણ અને ખાંડ બીટ કરો.
  2. ઈંડા નાખી બીટ કરો.
  3. હવે બધી ક સામગ્રી નાખી મિક્સ કરતા જાઓ.
  4. કપ કેક લાઇનર માં નાખી મોલ્ડ માં નાખો.
  5. પ્રિહિટેડ ઓવેનમાં 180 ડિગ્રીએ 18 થી 20 મિનિટ માટે બેક કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર