હોમ પેજ / રેસિપી / શિમલા મિર્ચ વેસણ સાથે

Photo of Capsicum with gram flour by Urvashi Belani at BetterButter
481
2
0.0(0)
0

શિમલા મિર્ચ વેસણ સાથે

Aug-07-2018
Urvashi Belani
5 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

શિમલા મિર્ચ વેસણ સાથે રેસીપી વિશે

આ રેસીપી માં શિમલા મિર્ચ અને વેસણ સાથે નું શાક બનાવ્યું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • મુખ્ય વાનગી

સામગ્રી સર્વિંગ: 2

  1. 2 શિમલા મિર્ચ
  2. 1/4 કપ વેસણ
  3. 3 ચમચા તેલ
  4. 1/2 ચમચી રાઇ
  5. 1/2 ચમચી જીરું
  6. 1/4 ચમચી હિંગ
  7. 1/2ચમચી લાલ મરચું
  8. 1/4 ચમચી હળદર
  9. 1 ચમચી ખાંડ
  10. 1/2 લીંબુ નો રસ
  11. સ્વાદાનુસાર નમક
  12. 1/2 કપ પાણી

સૂચનાઓ

  1. શિમલા મિર્ચ ને નાનાં ટુકડા માં કાપી લો.
  2. તેલ ગરમ કરી રાઇ, જીરું અને હિંગ નાખી શિમલા મિર્ચ નાખો
  3. 2 મિનીટ પછી વેસણ નાખી ધીમી આંચ પર રાખો.
  4. નમક, મરચું, હળદર,ખાંડ અને લીંબુ નો રસ નાખી મિક્સ કરો.
  5. પાણી નાખી 2 મિનિટ ઢાંકી ને રાખો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર