હોમ પેજ / રેસિપી / લિલી મગ ની દાળ

Photo of Green moong dal by Urvashi Belani at BetterButter
810
2
0.0(0)
0

લિલી મગ ની દાળ

Aug-07-2018
Urvashi Belani
15 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લિલી મગ ની દાળ રેસીપી વિશે

આ રેસીપી માં મગ ની દાળ ને લસણ ના વઘાર માં બન

રેસીપી ટૈગ

  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1/2 કપ લીલી મગ ની દાળ
  2. 2 ટામેટા
  3. 5-7કળી લસણ (વાટેલું)
  4. 1/2 ચમચી હળદર
  5. સ્વાદાનુસાર નમક
  6. 1લીંબુ નો રસ
  7. 2 ચમચા તેલ
  8. 1/2 ચમચી રાઇ
  9. 1 ચમચી લાલ મરચું
  10. કોથમીર

સૂચનાઓ

  1. દાળ ને 15 મિનિટ પલાળી રાખો.
  2. કુકર માં દાળ નાંખી નમક અને હળદર તથા થોડું પાણી નાખી 2 સિટી વગાડો.
  3. હવે જરૂરિયાત મુજબ પાણી નાખી લીંબુ નો રસ નાખી ઉકાળો.
  4. વઘાર માટે તેલ ગરમ કરી રાઇ નાખી લસણ નાખો.
  5. લસણ લાલ થાય ત્યારે ટામેટા અને લાલ મરચું નાખી મિક્સ કરો.
  6. 2 મિનિટ પછી આ વઘાર ને દાળ માં નાખો
  7. કોથમીર નાખી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર