Open in app

લિલી મગ ની દાળ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  4 people
Urvashi Belani7th Aug 2018

Green moong dal ના વિશે

Ingredients to make Green moong dal in gujarati

  • 1/2 કપ લીલી મગ ની દાળ
  • 2 ટામેટા
  • 5-7કળી લસણ (વાટેલું)
  • 1/2 ચમચી હળદર
  • સ્વાદાનુસાર નમક
  • 1લીંબુ નો રસ
  • 2 ચમચા તેલ
  • 1/2 ચમચી રાઇ
  • 1 ચમચી લાલ મરચું
  • કોથમીર

How to make Green moong dal in gujarati

  1. દાળ ને 15 મિનિટ પલાળી રાખો.
  2. કુકર માં દાળ નાંખી નમક અને હળદર તથા થોડું પાણી નાખી 2 સિટી વગાડો.
  3. હવે જરૂરિયાત મુજબ પાણી નાખી લીંબુ નો રસ નાખી ઉકાળો.
  4. વઘાર માટે તેલ ગરમ કરી રાઇ નાખી લસણ નાખો.
  5. લસણ લાલ થાય ત્યારે ટામેટા અને લાલ મરચું નાખી મિક્સ કરો.
  6. 2 મિનિટ પછી આ વઘાર ને દાળ માં નાખો
  7. કોથમીર નાખી સર્વ કરો.

Reviews for Green moong dal in gujarati (0)

No reviews yet.

Recipes similar to Green moong dal in gujarati

  • મગ ની દાળ

    4 likes
  • મગ ની દાળ

    1 likes
  • મગ ની દાળ

    1 likes
  • અડદ ની દાળ

    5 likes
  • અડદ ની દાળ

    1 likes
  • મગ દાળ મઠરી

    1 likes