હોમ પેજ / રેસિપી / મિન્ટ લેમનેડ

Photo of Mint lemomade by Shaheda T. A. at BetterButter
390
1
0.0(0)
0

મિન્ટ લેમનેડ

Aug-07-2018
Shaheda T. A.
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મિન્ટ લેમનેડ રેસીપી વિશે

ઠંડી ડ્રીંક

રેસીપી ટૈગ

  • વેજ
  • ઠંડુ કરવું
  • ઠંડા પીણાં

સામગ્રી સર્વિંગ: 2

  1. ખાંડ 1/2 કપ
  2. પાણી 3/4 કપ
  3. લીંબુ જ્યુસ 1 કપ
  4. પુદીના પત્તી 1 કપ
  5. બરફ 1/2 કપ

સૂચનાઓ

  1. એક પેનમાં બરફ સિવાય ની બધી જ સામગ્રી લઇ5 થી 7 મિનિટ માટે પકવો.
  2. ઠંડુ થવા દો.
  3. ગ્લાસ માં કાઢી બરફ ના ટુકડા નાખી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર