હોમ પેજ / રેસિપી / કોબી ટામેટા નું શાક

Photo of Cabbage tomato sabji by Devi Amlani at BetterButter
900
0
0.0(0)
0

કોબી ટામેટા નું શાક

Aug-07-2018
Devi Amlani
0 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કોબી ટામેટા નું શાક રેસીપી વિશે

કોબી ટામેટા નું શાક સામાન્ય રીતે રોટલી સાથે લેવામાં આવે છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બીજા
  • ગુજરાત
  • સાંતળવું
  • સાથે ની સામગ્રી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 1 બાઉલ ઝીણી સમારેલી કોબી
  2. 2 નંગ ઝીણા સમારેલા ટામેટા
  3. 2 ચમચી તેલ
  4. 1 ચમચી હળદર
  5. 1 નાની ચમચી ધાણાજીરુ પાઉડર
  6. 1 ચમચી મરચુ પાવડર
  7. 1 ચમચી મીઠું
  8. 2 ચમચી તેલ
  9. 1 ચમચી રાઈ

સૂચનાઓ

  1. સૌપ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો ત્યારબાદ તેમાં એક ચમચી રાઈ નાખો
  2. હવે તેમાં હળદર મીઠું નાખી ચડવા દો
  3. ચડી જાય પછી તેમાં ટામેટા નાખી થવા દો
  4. ત્યારબાદ તેમાં ધાણાજીરું અને મરચું પાઉડર નાખી હલાવો
  5. રીતે કોબી ટામેટા શાક તૈયાર છે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર