Open in app

કોબી ટામેટા નું શાક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  0 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Devi Amlani7th Aug 2018

Cabbage tomato sabji ના વિશે

Ingredients to make Cabbage tomato sabji in gujarati

  • 1 બાઉલ ઝીણી સમારેલી કોબી
  • 2 નંગ ઝીણા સમારેલા ટામેટા
  • 2 ચમચી તેલ
  • 1 ચમચી હળદર
  • 1 નાની ચમચી ધાણાજીરુ પાઉડર
  • 1 ચમચી મરચુ પાવડર
  • 1 ચમચી મીઠું
  • 2 ચમચી તેલ
  • 1 ચમચી રાઈ

How to make Cabbage tomato sabji in gujarati

  1. સૌપ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો ત્યારબાદ તેમાં એક ચમચી રાઈ નાખો
  2. હવે તેમાં હળદર મીઠું નાખી ચડવા દો
  3. ચડી જાય પછી તેમાં ટામેટા નાખી થવા દો
  4. ત્યારબાદ તેમાં ધાણાજીરું અને મરચું પાઉડર નાખી હલાવો
  5. રીતે કોબી ટામેટા શાક તૈયાર છે

Reviews for Cabbage tomato sabji in gujarati (0)

No reviews yet.

Recipes similar to Cabbage tomato sabji in gujarati

  • મગ નું શાક

    3 likes
  • કલી નું શાક

    2 likes
  • કોબી નુ શાક

    1 likes
  • ગવાર નું શાક

    7 likes
  • પાપડ નું શાક

    2 likes
  • સરસો નું શાક

    4 likes