ડ્રાય ફ્રૂટ મિલ્ક | Dry fruit milk Recipe in Gujarati

ના દ્વારા Shaheda T. A.  |  7th Aug 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Dry fruit milk recipe in Gujarati, ડ્રાય ફ્રૂટ મિલ્ક, Shaheda T. A.
ડ્રાય ફ્રૂટ મિલ્કby Shaheda T. A.
 • તૈયારીનો સમય

  5

  મીની
 • બનાવવાનો સમય

  5

  મીની
 • પીરસવું

  2

  લોકો

2

0

ડ્રાય ફ્રૂટ મિલ્ક વાનગીઓ

ડ્રાય ફ્રૂટ મિલ્ક Ingredients to make ( Ingredients to make Dry fruit milk Recipe in Gujarati )

 • દૂધ 2 કપ
 • ફ્રેશ ક્રીમ 1/2 કપ
 • કન્ડેન્સ્ડ મિલ્ક 1/2 ટીન 100 ગ્રામ
 • ડ્રાય ફ્રૂટ્સ 3 મોટી ચમચી

How to make ડ્રાય ફ્રૂટ મિલ્ક

 1. પેનમાં દૂધ, ફ્રેશ ક્રીમ અને કન્ડેન્સ્ડ મિલ્ક લઇ 3 થી 4 મિનિટ માટે પકવો.
 2. હવે ઠંડુ થવા દો.
 3. ડ્રાય ફ્રૂટ્સ નાંખી મિક્સ કરો.
 4. ડ્રાય ફ્રૂટ્સ થઈ ગાર્નીશ કરો.

Reviews for Dry fruit milk Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો