Open in app

મગજ ના લાડુ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  120 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  2 people
Yashi Bhumi Kariya7th Aug 2018

magaj na ladu ના વિશે

Ingredients to make magaj na ladu in gujarati

  • ચણા નો લોટ અઢીસો ગ્રામ
  • કાજુ નો ભુક્કો
  • ઘી અડધો કપ
  • દૂધ એક વાટકો
  • ખાંડ એક વાટકો

How to make magaj na ladu in gujarati

  1. ઘી ગરમ કરી તેમાં ચણાનો લોટ બદામી કલર નો શેકવો પછી તેમાં કાચી ખાંડ નાખી પાછો શેકવો જરૂર પડે તો થોડું દૂધ નાખી શકાય પછી તેમાં કાજુ નો ભૂક્કો નાખવો ધીમે ધીમે લાડુ ગોળ વાળવા ..

Reviews for magaj na ladu in gujarati (0)

No reviews yet.

Recipes similar to magaj na ladu in gujarati

  • મગજ

    3 likes
  • લાડુ

    1 likes
  • રવા લાડુ

    3 likes
  • પાન લાડુ

    0 likes
  • પાન લાડુ

    0 likes
  • રવા લાડુ

    52 likes