હોમ પેજ / રેસિપી / મગજ ના લાડુ

Photo of magaj na ladu by Yashi Bhumi Kariya at BetterButter
589
2
0.0(0)
0

મગજ ના લાડુ

Aug-07-2018
Yashi Bhumi Kariya
120 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મગજ ના લાડુ રેસીપી વિશે

મગજ ના લાડુ સ્વામિનારાયણ મંદિર માં પ્રસાદ માં મળે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ગુજરાત
  • શેકેલું
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 2

  1. ચણા નો લોટ અઢીસો ગ્રામ
  2. કાજુ નો ભુક્કો
  3. ઘી અડધો કપ
  4. દૂધ એક વાટકો
  5. ખાંડ એક વાટકો

સૂચનાઓ

  1. ઘી ગરમ કરી તેમાં ચણાનો લોટ બદામી કલર નો શેકવો પછી તેમાં કાચી ખાંડ નાખી પાછો શેકવો જરૂર પડે તો થોડું દૂધ નાખી શકાય પછી તેમાં કાજુ નો ભૂક્કો નાખવો ધીમે ધીમે લાડુ ગોળ વાળવા ..

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર