Open in app

અળવી નુ શાક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Aachal Jadeja7th Aug 2018

Aravi sabji ના વિશે

Ingredients to make Aravi sabji in gujarati

  • અળવી ૨૫૦ ગ્રામ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • હળદર ૧/૨ ચમચી
  • મરચું ૧ ચમચી
  • લીબુ રસ ,૨ ચમચી

How to make Aravi sabji in gujarati

  1. અળવી ને બાફી લો
  2. કડાઈમાં તેલ મૂકી જીરું અને હીગ નાખો
  3. અળવિ ની છાલ ઉતારી કટકા કરી મીકસ કરી
  4. મસાલો નાખુ લીબુ રસ નાખો

Reviews for Aravi sabji in gujarati (0)

No reviews yet.

Recipes similar to Aravi sabji in gujarati

  • ગ્રીન શાક

    3 likes
  • મગ નું શાક

    3 likes
  • ફણસ નો શાક

    1 likes
  • બટાકાનુ શાક

    5 likes
  • પાલક નુ શાક

    2 likes
  • સુરણ નુ શાક

    2 likes