હોમ પેજ / રેસિપી / અળવી નુ શાક

Photo of Aravi sabji by Aachal Jadeja at BetterButter
575
1
0.0(0)
0

અળવી નુ શાક

Aug-07-2018
Aachal Jadeja
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

અળવી નુ શાક રેસીપી વિશે

ચટપટુ

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • રાજસ્થાન
  • પ્રેશર કુક
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. અળવી ૨૫૦ ગ્રામ
  2. મીઠું સ્વાદ પ્રમાણે
  3. હળદર ૧/૨ ચમચી
  4. મરચું ૧ ચમચી
  5. લીબુ રસ ,૨ ચમચી

સૂચનાઓ

  1. અળવી ને બાફી લો
  2. કડાઈમાં તેલ મૂકી જીરું અને હીગ નાખો
  3. અળવિ ની છાલ ઉતારી કટકા કરી મીકસ કરી
  4. મસાલો નાખુ લીબુ રસ નાખો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર