Open in app

કિવિ ટાર્ટ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  4 people
Shaheda T. A.7th Aug 2018

Kiwi tart ના વિશે

Ingredients to make Kiwi tart in gujarati

  • મેરી બિસ્કિટ 1 પેકેટ ભુકા કરેલા
  • કિવિ 2 કપ સ્લાઇસ કરેલા
  • ખાંડ 1 નાની ચમચી દળેલી
  • ચેરી ગાર્નીશ

How to make Kiwi tart in gujarati

  1. ટાર્ટ મોલ્ડ માં ભુકા કરેલા મેરી બિસ્કિટ સેટ કરો.
  2. ઉપર થી કિવિ ના પીસીસ મુકો.
  3. દળેલી ખાંડ ભબરાવો.
  4. ચેરી નાંખી ગાર્નીશ કરો.

Reviews for Kiwi tart in gujarati (0)

No reviews yet.

Recipes similar to Kiwi tart in gujarati

  • કિવિ જ્યુસ

    0 likes
  • થેપલા ટાર્ટ

    9 likes
  • રીંગણ ટાર્ટ

    2 likes
  • રસમલાઈ ટાર્ટ

    3 likes
  • ગુલાબ જામૂન ઈન માવા ટાર્ટ

    1 likes