Open in app

ચિકન હલીમ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  12 min
બનાવવાનો સમય  40 min
પીરસવું  4 people
Shaheda T. A.7th Aug 2018

Chicken Haleem ના વિશે

Ingredients to make Chicken Haleem in gujarati

  • ચિકન 500 ગ્રામ
  • આદુ લસણ ની પેસ્ટ 1 મોટી ચમચી
  • કાંદા 1 સમારેલાં
  • નમક સ્વાદ મુજબ
  • તેલ 3 થી 4 મોટી ચમચી
  • લીલાં મરચાં ની પેસ્ટ 1 1/2 નાની ચમચી
  • લવિંગ 2
  • એલચી 2
  • તેજ પત્તા 1
  • દારચીની 2 ઇંચ નો
  • જીરા 1/2 નાની ચમચી
  • ગરમ મસાલા 1 નાની ચમચી
  • દળેલા ઘઉં 1 કપ (4 5 કલાક પાણી માં પલાળેલા)
  • ચોખા, તુવેર અને ચણા ની દાળ 1/2 કપ (4 5 કલાક પાણી માં પલાળેલા)
  • નમક સ્વાદ પ્રમાણે
  • પાણી જરૂર મુજબ
  • હલીમ મસાલા 2 મોટી ચમચી
  • કોથમીર ગાર્નિશ માટે

How to make Chicken Haleem in gujarati

  1. ઘઉં અને દાળ ને નમક અને 1 1/2 ગ્લાસ પાણી નાંખી પ્રેશર કુક કરો.
  2. ઠંડુ થઈ જાય એટલે મિકસી માં સ્મૂથ પીસી લો.
  3. કૂકરમાં તેલ ગરમ કરી કાંદા ને લાલ કરો. તેમાં બધાંજ મસાલા (હલીમ મસાલા સિવાય), આદુ લસણ પેસ્ટ અને ચિકન નાખી સાંતળો.
  4. 2 કપ પાણી નાંખી 5 થી 7 મિનિટ માટે પ્રેશર કુક કરો.
  5. હવે આમાં દાળ નું મિશ્રણ નાખી મિક્સ કરો.
  6. હલીમ મસાલો નાંખો.
  7. 5 થી7 મિનિટ પકાવો.
  8. કોથમીર થી ગાર્નિશ કરો.

Reviews for Chicken Haleem in gujarati (0)

No reviews yet.

Recipes similar to Chicken Haleem in gujarati

  • ચિકન 65

    47 likes
  • ચિકન પહાડી

    1 likes
  • ચિકન ટિક્કા

    33 likes
  • ચિકન લૉલીપૉપ

    113 likes
  • ચિકન બિરયાની

    71 likes
  • ચિકન મન્ચુરિયન

    388 likes