હોમ પેજ / રેસિપી / બેસન ટોસ્ટ

Photo of Besan toast by Shaheda T. A. at BetterButter
499
1
0.0(0)
0

બેસન ટોસ્ટ

Aug-07-2018
Shaheda T. A.
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બેસન ટોસ્ટ રેસીપી વિશે

ઝડપ થી તૈયાર થઇ જાય એવો નાસ્તો

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • મિશ્રણ
  • શેલો ફ્રાય
  • સાંતળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ

સામગ્રી સર્વિંગ: 4

  1. બ્રેડ 8 પીસ
  2. ચણા નો લોટ 1 કપ
  3. કાંદા ઝીણાં સમારેલાં 1/2 કપ
  4. લીલા મરચાં 2 ઝીણાં સમારેલાં
  5. હળદર 1/4 નાની ચમચી
  6. નમક સ્વાદ પ્રમાણે
  7. લાલ મરચું 1/2 નાની ચમચી
  8. ગરમ મસાલો 1/4 નાની ચમચી
  9. પાણી 2 1/2 કપ
  10. તેલ 4 મોટી ચમચી

સૂચનાઓ

  1. એક બાઉલમાં તેલ સિવાય ની બધી જ સામગ્રી નાંખી મિક્સ કરો.
  2. જરૂર જણાય તો પાણી વધુ નાખી શકો છો.
  3. હવે પેનમાં 1 ચમચી તેલ ગરમ કરો.
  4. બ્રેડ ને મિશ્રણ માં ડૂબાડો.
  5. ફ્રાય પેન માં નાંખી બંન્ને બાજુએ લાઇટ ગોલ્ડન કલર થાય ત્યાં સુધી શેલો ફ્રાય કરો.
  6. લીલી ચટણી સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર