Open in app

બેસન ટોસ્ટ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  4 people
Shaheda T. A.7th Aug 2018

Besan toast ના વિશે

Ingredients to make Besan toast in gujarati

  • બ્રેડ 8 પીસ
  • ચણા નો લોટ 1 કપ
  • કાંદા ઝીણાં સમારેલાં 1/2 કપ
  • લીલા મરચાં 2 ઝીણાં સમારેલાં
  • હળદર 1/4 નાની ચમચી
  • નમક સ્વાદ પ્રમાણે
  • લાલ મરચું 1/2 નાની ચમચી
  • ગરમ મસાલો 1/4 નાની ચમચી
  • પાણી 2 1/2 કપ
  • તેલ 4 મોટી ચમચી

How to make Besan toast in gujarati

  1. એક બાઉલમાં તેલ સિવાય ની બધી જ સામગ્રી નાંખી મિક્સ કરો.
  2. જરૂર જણાય તો પાણી વધુ નાખી શકો છો.
  3. હવે પેનમાં 1 ચમચી તેલ ગરમ કરો.
  4. બ્રેડ ને મિશ્રણ માં ડૂબાડો.
  5. ફ્રાય પેન માં નાંખી બંન્ને બાજુએ લાઇટ ગોલ્ડન કલર થાય ત્યાં સુધી શેલો ફ્રાય કરો.
  6. લીલી ચટણી સાથે સર્વ કરો.

Reviews for Besan toast in gujarati (0)

No reviews yet.

Recipes similar to Besan toast in gujarati

  • બેસન આની

    1 likes
  • બેસન લાડુ

    5 likes
  • બેસન લાડુ

    2 likes
  • બેસન લાડુ

    3 likes
  • બેસન ચીલા

    3 likes
  • બેસન લાડુ

    1 likes