Open in app

પીઝ્ઝા ચીઝ રોટી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  8 min
બનાવવાનો સમય  12 min
પીરસવું  2 people
Shaheda T. A.7th Aug 2018

Pizza cheese roti ના વિશે

Ingredients to make Pizza cheese roti in gujarati

  • રોટલી 4 (વધેલી હોય તો સારું)
  • કેપ્સિકમ 1/2 કપ સમારેલા
  • ટામેટાં 1 સમારેલાં
  • કાંદા 1 સમારેલાં
  • કાળી મરી પાવડર 1/2 નાની ચમચી
  • ઓરેગાનો 1/2 નાની ચમચી
  • પીઝ્ઝા મસાલા 1/2 નાની ચમચી
  • નમક જરૂર હોય તો
  • ચીઝ 4 ક્યુબ

How to make Pizza cheese roti in gujarati

  1. એક બાઉલમાં બધો જ મસાલો મિક્સ કરો.
  2. વેજીસ નાખી મિક્સ કરો.
  3. રોટલી લો.
  4. બધો મસાલો રોટલી પર પાથરો.
  5. ઉપર થી ચીઝ ક્રશ કરો.
  6. તવા પર ધીમા તાપે પકવા દો.

Reviews for Pizza cheese roti in gujarati (0)

No reviews yet.

Recipes similar to Pizza cheese roti in gujarati

  • ચીઝ

    3 likes
  • ચીઝ બોલ

    0 likes
  • રોટી કબાબ

    8 likes
  • રોટી પીઝા

    4 likes
  • ચીઝ કટલેટ

    4 likes
  • ચીઝ પરાઠા

    3 likes