હોમ પેજ / રેસિપી / પીઝ્ઝા ચીઝ રોટી

Photo of Pizza cheese roti by Shaheda T. A. at BetterButter
0
1
0(0)
0

પીઝ્ઝા ચીઝ રોટી

Aug-07-2018
Shaheda T. A.
8 મિનિટ
તૈયારી નો સમય
12 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પીઝ્ઝા ચીઝ રોટી રેસીપી વિશે

બાળકોને ભાવતી વાનગી

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • મિશ્રણ
  • પેન ફ્રાય
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ

સામગ્રી સર્વિંગ: 2

  1. રોટલી 4 (વધેલી હોય તો સારું)
  2. કેપ્સિકમ 1/2 કપ સમારેલા
  3. ટામેટાં 1 સમારેલાં
  4. કાંદા 1 સમારેલાં
  5. કાળી મરી પાવડર 1/2 નાની ચમચી
  6. ઓરેગાનો 1/2 નાની ચમચી
  7. પીઝ્ઝા મસાલા 1/2 નાની ચમચી
  8. નમક જરૂર હોય તો
  9. ચીઝ 4 ક્યુબ

સૂચનાઓ

  1. એક બાઉલમાં બધો જ મસાલો મિક્સ કરો.
  2. વેજીસ નાખી મિક્સ કરો.
  3. રોટલી લો.
  4. બધો મસાલો રોટલી પર પાથરો.
  5. ઉપર થી ચીઝ ક્રશ કરો.
  6. તવા પર ધીમા તાપે પકવા દો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર