Open in app

કચાલુ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  0 min
પીરસવું  2 people
Shaheda T. A.7th Aug 2018

Kachalu ના વિશે

Ingredients to make Kachalu in gujarati

  • જમરૂખ 4 છીણેલા
  • ખાંડ 4 મોટી ચમચી
  • નમક 1/2 નાની ચમચી
  • કાળી મરી પાવડર 1 નાની ચમચી
  • પાણી 2 કપ

How to make Kachalu in gujarati

  1. એક બાઉલ માં પાણી સિવાય ની બધી જ સામગ્રી લઇ મિક્સ કરો.
  2. હવે પાણી નાંખી મિક્સ કરી લો.
  3. ફ્રિજમાં ઠંડું થવા દો
  4. ગ્લાસ માં કાઢી ઠંડુ ઠંડું સર્વ કરો.

Reviews for Kachalu in gujarati (0)

No reviews yet.

Recipes similar to Kachalu in gujarati