હોમ પેજ / રેસિપી / કચાલુ

Photo of Kachalu by Shaheda T. A. at BetterButter
0
1
0(0)
0

કચાલુ

Aug-07-2018
Shaheda T. A.
5 મિનિટ
તૈયારી નો સમય
0 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કચાલુ રેસીપી વિશે

જમરૂખ થી બનેલું ડ્રીંક

રેસીપી ટૈગ

  • વેજ
  • અવધી
  • ઠંડુ કરવું

સામગ્રી સર્વિંગ: 2

  1. જમરૂખ 4 છીણેલા
  2. ખાંડ 4 મોટી ચમચી
  3. નમક 1/2 નાની ચમચી
  4. કાળી મરી પાવડર 1 નાની ચમચી
  5. પાણી 2 કપ

સૂચનાઓ

  1. એક બાઉલ માં પાણી સિવાય ની બધી જ સામગ્રી લઇ મિક્સ કરો.
  2. હવે પાણી નાંખી મિક્સ કરી લો.
  3. ફ્રિજમાં ઠંડું થવા દો
  4. ગ્લાસ માં કાઢી ઠંડુ ઠંડું સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર