મૂઠિયાં | Muthiya Recipe in Gujarati

ના દ્વારા Shaheda T. A.  |  7th Aug 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Muthiya by Shaheda T. A. at BetterButter
મૂઠિયાંby Shaheda T. A.
 • તૈયારીનો સમય

  7

  મીની
 • બનાવવાનો સમય

  12

  મીની
 • પીરસવું

  2

  લોકો

2

0

મૂઠિયાં વાનગીઓ

મૂઠિયાં Ingredients to make ( Ingredients to make Muthiya Recipe in Gujarati )

 • ખીમો 250 ગ્રામ
 • આદુ 2 ઇંચ પીસ
 • લસણ ની કળી 8 થી10
 • લીલા મરચાં 6 થી7
 • નમક સ્વાદ મુજબ
 • ગરમ મસાલો 1 નાની ચમચી
 • હળદર 1/2 નાની ચમચી
 • કોબીજ 1/2 કપ ઝીણાં સમારેલાં
 • તેલ તળવા માટે

How to make મૂઠિયાં

 1. બધી જ સામગ્રી મિક્સર માં નાંખી સ્મૂથ પેસ્ટ બનાવો.
 2. પાણી નાંખવું નહિ.
 3. ગોળ બોલ્સ બનાવો.
 4. પેનમાં બધા જ બોલ્સ નાંખી ઢાંકણ નાંખી બોઇલ કરો.
 5. પાણી સુકાવા દો.
 6. પેન માં 2 મોટી ચમચી તેલ ગરમ કરો.
 7. બોલ્સ ને શેલો ફ્રાઈ કરો.
 8. કેચપ સાથે મજા માણો.

Reviews for Muthiya Recipe in Gujarati (0)