હોમ પેજ / રેસિપી / મૂઠિયાં

Photo of Muthiya by Shaheda T. A. at BetterButter
172
1
0(0)
0

મૂઠિયાં

Aug-07-2018
Shaheda T. A.
7 મિનિટ
તૈયારી નો સમય
12 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મૂઠિયાં રેસીપી વિશે

નોન વેજ રેસિપિ

રેસીપી ટૈગ

  • નોન - વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • શેલો ફ્રાય
  • બાફવું

સામગ્રી સર્વિંગ: 2

  1. ખીમો 250 ગ્રામ
  2. આદુ 2 ઇંચ પીસ
  3. લસણ ની કળી 8 થી10
  4. લીલા મરચાં 6 થી7
  5. નમક સ્વાદ મુજબ
  6. ગરમ મસાલો 1 નાની ચમચી
  7. હળદર 1/2 નાની ચમચી
  8. કોબીજ 1/2 કપ ઝીણાં સમારેલાં
  9. તેલ તળવા માટે

સૂચનાઓ

  1. બધી જ સામગ્રી મિક્સર માં નાંખી સ્મૂથ પેસ્ટ બનાવો.
  2. પાણી નાંખવું નહિ.
  3. ગોળ બોલ્સ બનાવો.
  4. પેનમાં બધા જ બોલ્સ નાંખી ઢાંકણ નાંખી બોઇલ કરો.
  5. પાણી સુકાવા દો.
  6. પેન માં 2 મોટી ચમચી તેલ ગરમ કરો.
  7. બોલ્સ ને શેલો ફ્રાઈ કરો.
  8. કેચપ સાથે મજા માણો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર