Open in app

મધ સફરજન પાઇ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  4 people
Shaheda T. A.7th Aug 2018

Honey apple pie ના વિશે

Ingredients to make Honey apple pie in gujarati

  • પાઇ માટે:
  • મેંદો 180 ગ્રામ
  • માખણ 50 ગ્રામ
  • ખાંડ 35 ગ્રામ
  • ઈંડુ 1
  • દૂધ 10 મિલી
  • ફીલિંગ:
  • મધ 3/4 કપ
  • સફરજન 1 ઝીણાં સમારેલાં
  • દારચીની પાવડર 1/2 નાની ચમચી

How to make Honey apple pie in gujarati

  1. પાઇ માટે:બાઉલમાં મેંદો, માખણ અને ખાંડ મિક્સ કરો.
  2. હવે ફેંટેલું ઈંડુ નાંખો પણ અડધું જ.
  3. દૂધ નાખી લોટ બાંધો.
  4. ઢાંકીને15 મિનિટ ફ્રિજમાં મુકો.
  5. ફીલિંગ: એક બાઉલમાં સફરજન અને મધ નાખી 85 થી7 મિનિટ પકવા દો.
  6. લોટ ના નાના પૂડા કરો.
  7. રોટલી વણો.
  8. મફીન ટ્રે માં નાખી શેપ આપો.
  9. વધારા નો ભાગ કાપી લો.
  10. ફીલિંગ ભરો.
  11. ક્રિસ ક્રોસ પેટર્ન થી ઢાંકી દો.
  12. ઈંડા ની બ્રશીંગ કરો.
  13. પ્રિહિટેડ ઓવેન માં180 ડિગ્રી એ 25 મિનિટ માટે બેક કરો.
  14. દારચીની પાવડર છાંટો.

Reviews for Honey apple pie in gujarati (0)

No reviews yet.

Recipes similar to Honey apple pie in gujarati

  • મધ ભાખરી

    1 likes
  • કાજુ સફરજન

    3 likes
  • કાજુ સફરજન

    3 likes
  • સફરજન નો હલવો

    2 likes
  • અંજીર ચોકો પાઇ

    2 likes
  • દૂધ અને મધ બ્રેડ

    3 likes