Open in app

દૂધી નું શાક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  3 people
Shaheda T. A.7th Aug 2018

Lauki ki sabzi ના વિશે

Ingredients to make Lauki ki sabzi in gujarati

  • દૂધી 300 ગ્રામ ઝીણાં સમારેલાં
  • નમક સ્વાદ અનુસાર
  • કાળી મરી પાવડર 1 નાની ચમચી
  • લીલા મરચાં 2
  • તેલ 2 નાની ચમચી

How to make Lauki ki sabzi in gujarati

  1. દૂધીને કુકર માં એક સિટી આપી દો.
  2. કઢાઈમાં તેલ નાખી લીલા મરચાં નાંખો.
  3. દૂધી, નમક અને કાળી મરી નાંખી મિક્સ કરી લો.
  4. 10 થી12 મિનિટ પકવા દો.
  5. કોથમીર થી ગાર્નીશ કરો.

Reviews for Lauki ki sabzi in gujarati (0)

No reviews yet.

Recipes similar to Lauki ki sabzi in gujarati

  • ભરવા દૂધી

    4 likes
  • ગ્રીન શાક

    3 likes
  • દૂધી કબાબ

    1 likes
  • મગ નું શાક

    3 likes
  • ફણસ નો શાક

    1 likes
  • દૂધી નો ઓળો

    2 likes