Open in app

મસૂર દાળ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  25 min
પીરસવું  4 people
Shaheda T. A.7th Aug 2018

Masoor daal ના વિશે

Ingredients to make Masoor daal in gujarati

  • મસૂર દાળ 200 ગ્રામ (કલાક પાણી માં પલાળેલી)
  • તેલ 2 મોટી ચમચી
  • કાંદા 2 ઝીણાં સમારેલાં
  • લીલા મરચાં 3 સ્લીટ કરેલા
  • આદું લસણ પેસ્ટ 1 નાની ચમચી
  • કડી પત્તાં 3 4
  • ટામેટાં 2 ઝીણા સમારેલાં
  • નમક સ્વાદ પ્રમાણે
  • હળદર 3/4 નાની ચમચી
  • પાણી 2 કપ
  • કોથમીર

How to make Masoor daal in gujarati

  1. કૂકરમાં તેલ નાખી લીલા મરચાં નાખો.
  2. કાંદા નાંખી ગોલ્ડન બ્રાઉન થવા દો.
  3. પછી આદું લસણ નાંખો.
  4. ટામેટા અને બધાં જ મસાલા નાખી સાંતળો.
  5. મસૂર દાળ નાંખી મિકસ કરો.
  6. પાણી નાંખો.
  7. બંધ કરી મધ્યમ તાપે 3 થી4 સિટિ આવવા દો.
  8. કોથમીર થી ગાર્નિશ કરો.

Reviews for Masoor daal in gujarati (0)

No reviews yet.

Recipes similar to Masoor daal in gujarati

  • દાળ બતી

    18 likes
  • દાળ વડા

    1 likes
  • દાળ વડા

    0 likes
  • દાળ મખની

    149 likes
  • દાળ તડકા

    3 likes
  • દાળ બાટી

    2 likes