Open in app

મેંગો સાબુદાણા/સેગો ડેઝર્ટ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  5 people
Shaheda T. A.7th Aug 2018

Mango sago dessert ના વિશે

Ingredients to make Mango sago dessert in gujarati

  • મેંગો પલ્પ 2 કપ
  • સાબુદાણા 1 કપ (2 કલાક પાણી માં પલાળેલા)
  • દૂધ 1 લિટર
  • મધ 3 મોટી ચમચી
  • મેંગો ક્યુબ્સ ગાર્નીશ માટે

How to make Mango sago dessert in gujarati

  1. પેન માં મધ, સાબુદાણા અને દૂધ નાંખી સાંતળો.
  2. સાબુદાણા ટ્રાન્સપેરેન્ટ થઇ જાય ત્યાં સુધી પકવો.
  3. રૂમ તાપમાને ઠંડુ થવા દો.
  4. બાઉલમાં સાબુદાણા દૂધ ઉમેરો.
  5. પછી મેંગો પલ્પ નાખો.
  6. મિક્સ કરો.
  7. મેંગો ક્યુબ્સ નાખી ઠંડુ ઠંડુ સર્વ કરો.

Reviews for Mango sago dessert in gujarati (0)

No reviews yet.

Recipes similar to Mango sago dessert in gujarati