હોમ પેજ / રેસિપી / મેંગો સાબુદાણા/સેગો ડેઝર્ટ

Photo of Mango sago dessert by Shaheda T. A. at BetterButter
353
1
0.0(0)
0

મેંગો સાબુદાણા/સેગો ડેઝર્ટ

Aug-07-2018
Shaheda T. A.
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેંગો સાબુદાણા/સેગો ડેઝર્ટ રેસીપી વિશે

યમ્મી ડેઝર્ટ

રેસીપી ટૈગ

  • ડાયાબીટીસ

સામગ્રી સર્વિંગ: 5

  1. મેંગો પલ્પ 2 કપ
  2. સાબુદાણા 1 કપ (2 કલાક પાણી માં પલાળેલા)
  3. દૂધ 1 લિટર
  4. મધ 3 મોટી ચમચી
  5. મેંગો ક્યુબ્સ ગાર્નીશ માટે

સૂચનાઓ

  1. પેન માં મધ, સાબુદાણા અને દૂધ નાંખી સાંતળો.
  2. સાબુદાણા ટ્રાન્સપેરેન્ટ થઇ જાય ત્યાં સુધી પકવો.
  3. રૂમ તાપમાને ઠંડુ થવા દો.
  4. બાઉલમાં સાબુદાણા દૂધ ઉમેરો.
  5. પછી મેંગો પલ્પ નાખો.
  6. મિક્સ કરો.
  7. મેંગો ક્યુબ્સ નાખી ઠંડુ ઠંડુ સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર