Open in app

મેથી પટેટો સ્ટીક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  4 people
Harsha Israni7th Aug 2018

Methi potato stick ના વિશે

Ingredients to make Methi potato stick in gujarati

  • ૩ નંગ બાફેલા બટાકાનો માવો
  • ૧ કપ તાજા બે્ડનો ભુક્કો
  • ૧ નંગ શીમલા મરચુ(જીણુ સમારેલુ)
  • ૧ નંગ ડુ઼ંગળી (જીણી સમારેલી)
  • ૧/૨ કપ મેથી (જીણીસમારેલી )
  • ૨ -૪ લીલા મરચા
  • ૧ ચમચી લીંબુનો રસ
  • ૨ ચમચી આદુ- લસણની પેસ્ટ
  • મીઠુ જરુર મુજબ
  • ૨ મોટા ચમચા કોનૅ ફલોર (મેંદો)
  • ૧/૨ ચમચી ચીલી ફલેક્સ
  • તેલ

How to make Methi potato stick in gujarati

  1. સૌથી પહેલા એક બાઉલ લઈ તેમાં બટાકાનો માવો,બે્ડનો ભુક્કો,મેથી,આદુ-લસણની પેસ્ટ,ડુંગળી,શીમલા મરચુ,કોનૅ ફલોર, લીલા મરચા ,ચીલી ફલેક્સ ઉમેરી લોટ જેવુ બાંધો.
  2. હવે બાંધેલા લોટમાંથી જાડો રોટલો બટર પેપર પર વણીને તેમાંથી લાંબી સ્ટીક પીજા કટર વડે કાપી લો.
  3. એક કઢાઈમાં તેલ ગરમ કરીને તેજ આંચે સ્ટીકને તળી લો.

Reviews for Methi potato stick in gujarati (0)

No reviews yet.

Recipes similar to Methi potato stick in gujarati

  • મેથી પાક

    5 likes
  • ચીઝ સ્ટીક

    1 likes
  • મેથી પુલાવ

    0 likes
  • મેથી મઠરી.

    0 likes
  • મેથી સુખડી

    1 likes
  • મેથી ખાખરા

    1 likes