Open in app

કેળા ની ચિપ્સ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  8 people
Shaheda T. A.7th Aug 2018

Banana chips ના વિશે

Ingredients to make Banana chips in gujarati

  • કેળાં કાચા 3 ગોળ અને પાતળા કાપેલા
  • હળદર પાવડર 1 નાની ચમચી
  • કાળી મરી 1/2 નાની ચમચી
  • નમક સ્વાદ મુજબ
  • કોર્ન ફ્લોર 1 મોટી ચમચી
  • તેલ તળવા માટે

How to make Banana chips in gujarati

  1. એક બાઉલમાં હળદર, કોર્ન ફ્લોર અને નમક નાંખી મિક્સ કરી લો.
  2. એમાં કાપેલા કેળાં નાખી મિક્સ કરો.
  3. કઢાઈમાં તેલ ગરમ કરો.
  4. હવે કેળાં ને થોડાંક થોડાંક નાંખી તળો.
  5. વધુ નાખશો તો ચીપકી જશે.
  6. તળાઈ જય એટલે પેપર પર કાઢી લો અને ઉપર થી કાળી મરી ભબરાવો.
  7. ચાય સાથે બાળકોને સર્વ કરો.

Reviews for Banana chips in gujarati (0)

No reviews yet.

Recipes similar to Banana chips in gujarati

  • મગ ની દાળ

    4 likes
  • મગ ની દાળ

    1 likes
  • મગ ની દાળ

    1 likes
  • અડદ ની દાળ

    5 likes
  • કેળા પરાઠા

    0 likes
  • અડદ ની દાળ

    1 likes