હોમ પેજ / રેસિપી / કેળા ની ચિપ્સ

Photo of Banana chips by Shaheda T. A. at BetterButter
41
1
0.0(0)
0

કેળા ની ચિપ્સ

Aug-07-2018
Shaheda T. A.
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
8 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કેળા ની ચિપ્સ રેસીપી વિશે

કેરળ ની પ્રખ્યાત કેળા ની ચિપ્સ

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • કેરાલા
  • તળવું
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 8

  1. કેળાં કાચા 3 ગોળ અને પાતળા કાપેલા
  2. હળદર પાવડર 1 નાની ચમચી
  3. કાળી મરી 1/2 નાની ચમચી
  4. નમક સ્વાદ મુજબ
  5. કોર્ન ફ્લોર 1 મોટી ચમચી
  6. તેલ તળવા માટે

સૂચનાઓ

  1. એક બાઉલમાં હળદર, કોર્ન ફ્લોર અને નમક નાંખી મિક્સ કરી લો.
  2. એમાં કાપેલા કેળાં નાખી મિક્સ કરો.
  3. કઢાઈમાં તેલ ગરમ કરો.
  4. હવે કેળાં ને થોડાંક થોડાંક નાંખી તળો.
  5. વધુ નાખશો તો ચીપકી જશે.
  6. તળાઈ જય એટલે પેપર પર કાઢી લો અને ઉપર થી કાળી મરી ભબરાવો.
  7. ચાય સાથે બાળકોને સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર