Open in app

મસાલા ફ્રાઇડ આલુ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  12 min
પીરસવું  2 people
Shaheda T. A.7th Aug 2018

Masala fried aalu ના વિશે

Ingredients to make Masala fried aalu in gujarati

  • બટાકા 2 (ગોળ કાતરી કાપેલી)
  • લાલ મરચું 1 નાની ચમચી
  • જીરા પાવડર 1/2 નાની ચમચી
  • કાળી મરી 1/4 નાની ચમચી
  • ગરમ મસાલો 1/4 નાની ચમચી
  • નમક સ્વાદ અનુસાર
  • તેલ તળવા માટે

How to make Masala fried aalu in gujarati

  1. એક બાઉલમાં તેલ સિવાય ની બધી જ સામગ્રી નાંખી મિક્સ કરી લો.
  2. 20 મિનિટ માટે મેરીનેટ કરો.
  3. હવે કઢાઈ માં તેલ નાંખો.
  4. અને બટાકા ને તળો.
  5. સોસ સાથે સર્વ કરો.

Reviews for Masala fried aalu in gujarati (0)

No reviews yet.

Recipes similar to Masala fried aalu in gujarati

  • દમ આલુ

    1 likes
  • આલુ પરટા

    25 likes
  • આલુ પૂરી

    6 likes
  • મસાલા મગ

    1 likes
  • જીરા આલુ

    1 likes
  • મસાલા ચા

    1 likes