હોમ પેજ / રેસિપી / મસાલા ફ્રાઇડ આલુ

Photo of Masala fried aalu by Shaheda T. A. at BetterButter
240
1
0(0)
0

મસાલા ફ્રાઇડ આલુ

Aug-07-2018
Shaheda T. A.
5 મિનિટ
તૈયારી નો સમય
12 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મસાલા ફ્રાઇડ આલુ રેસીપી વિશે

ટેસ્ટી અને સરળ

રેસીપી ટૈગ

  • લો કોલેસ્ટ્રોલ

સામગ્રી સર્વિંગ: 2

  1. બટાકા 2 (ગોળ કાતરી કાપેલી)
  2. લાલ મરચું 1 નાની ચમચી
  3. જીરા પાવડર 1/2 નાની ચમચી
  4. કાળી મરી 1/4 નાની ચમચી
  5. ગરમ મસાલો 1/4 નાની ચમચી
  6. નમક સ્વાદ અનુસાર
  7. તેલ તળવા માટે

સૂચનાઓ

  1. એક બાઉલમાં તેલ સિવાય ની બધી જ સામગ્રી નાંખી મિક્સ કરી લો.
  2. 20 મિનિટ માટે મેરીનેટ કરો.
  3. હવે કઢાઈ માં તેલ નાંખો.
  4. અને બટાકા ને તળો.
  5. સોસ સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર