Open in app

કોર્ન સબ્જી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  8 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  4 people
Shaheda T. A.7th Aug 2018

Corn sabzi ના વિશે

Ingredients to make Corn sabzi in gujarati

  • કોર્ન/મકાઈ 2 કપ (બોઇલ)
  • લીલા કેપ્સિકમ 1/3 કપ
  • પીળા કેપ્સિકમ 1/3 કપ
  • ટામેટાં 1/3 કપ
  • નમક સ્વાદ મુજબ
  • કાળી મરી પાવડર 2 નાની ચમચી
  • જીરા પાવડર 1 નાની ચમચી
  • ગરમ મસાલો 1/2 નાની ચમચી
  • લીલા મરચાં ની પેસ્ટ 1 નાની ચમચી
  • તેલ 2 મોટી ચમચી
  • પાણી 1/2 કપ
  • કોથમીર સમારેલાં

How to make Corn sabzi in gujarati

  1. એક પેન માં તેલ નાંખી પીળી, લીલી કેપ્સિકમ નાખી સાંતળી લો.
  2. હવે એમાં બધા જ મસાલા નાખી મિક્સ કરી 2 મિનિટ માટે સાંતળી લો.
  3. હવે ટામેટાં, લીલા મરચાં ની પેસ્ટ અને નમક નાંખી મિક્સ કરો.
  4. હવે પાણી અને મકાઈ નાંખો.
  5. પાણી સુકાવા દો.
  6. કોથમીર થી ગાર્નિશ કરો.
  7. કોઈ પણ ગ્રેવી સાથે સર્વ કરો.

Reviews for Corn sabzi in gujarati (0)

No reviews yet.

Recipes similar to Corn sabzi in gujarati

  • પૉપ કોર્ન

    1 likes
  • કોર્ન કબાબ

    6 likes
  • કોર્ન ચિવડા

    2 likes
  • કોર્ન બોન્દા

    2 likes
  • પાપડ ની સબ્જી

    3 likes
  • ચીઝ કોર્ન વડા

    2 likes