ગ્રીન મેક્સિકન સલાડ | Green mexican salad Recipe in Gujarati

ના દ્વારા Shaheda T. A.  |  7th Aug 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Green mexican salad by Shaheda T. A. at BetterButter
ગ્રીન મેક્સિકન સલાડby Shaheda T. A.
 • તૈયારીનો સમય

  8

  મીની
 • બનાવવાનો સમય

  0

  મીની
 • પીરસવું

  2

  લોકો

1

0

ગ્રીન મેક્સિકન સલાડ વાનગીઓ

ગ્રીન મેક્સિકન સલાડ Ingredients to make ( Ingredients to make Green mexican salad Recipe in Gujarati )

 • કોબીજ 2 કપ સમારેલાં
 • કાકડી 1 કપ સમારેલાં
 • બ્રોકોલી 1/2 કપ સમારેલાં (બોઇલ)
 • એવોકાડો 1 કપ સમારેલાં
 • લીલા વટાણા 1 કપ (બોઇલ)
 • લીલાં મરચાં ની પેસ્ટ 1 નાની ચમચી
 • નમક સ્વાદ અનુસાર
 • કાળી મરી 1 નાની ચમચી
 • સિરકા 1 નાની ચમચી
 • લીંબુ રસ 1મોટી ચમચી (ઑપશનલ)

How to make ગ્રીન મેક્સિકન સલાડ

 1. એક બાઉલમાં બધી જ વેજિસ લઇ લો.
 2. હવે એમાં નમક, કાળી મરી નાંખી મિક્સ કરો.
 3. સિરકા અને લીલા મરચાં ની પેસ્ટ નાખી મિક્સ કરો.
 4. લીંબુ રસ નાંખી સર્વ કરો.

Reviews for Green mexican salad Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો