BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / ગ્રીન મેક્સિકન સલાડ

Photo of Green mexican salad by Shaheda T. A. at BetterButter
0
1
0(0)
0

ગ્રીન મેક્સિકન સલાડ

Aug-07-2018
Shaheda T. A.
8 મિનિટ
તૈયારી નો સમય
0 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગ્રીન મેક્સિકન સલાડ રેસીપી વિશે

સલાડ ની તદ્દન નવી રીત

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • સલાડ
  • લો કોલેસ્ટ્રોલ

સામગ્રી સર્વિંગ: 2

  1. કોબીજ 2 કપ સમારેલાં
  2. કાકડી 1 કપ સમારેલાં
  3. બ્રોકોલી 1/2 કપ સમારેલાં (બોઇલ)
  4. એવોકાડો 1 કપ સમારેલાં
  5. લીલા વટાણા 1 કપ (બોઇલ)
  6. લીલાં મરચાં ની પેસ્ટ 1 નાની ચમચી
  7. નમક સ્વાદ અનુસાર
  8. કાળી મરી 1 નાની ચમચી
  9. સિરકા 1 નાની ચમચી
  10. લીંબુ રસ 1મોટી ચમચી (ઑપશનલ)

સૂચનાઓ

  1. એક બાઉલમાં બધી જ વેજિસ લઇ લો.
  2. હવે એમાં નમક, કાળી મરી નાંખી મિક્સ કરો.
  3. સિરકા અને લીલા મરચાં ની પેસ્ટ નાખી મિક્સ કરો.
  4. લીંબુ રસ નાંખી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર