હોમ પેજ / રેસિપી / મેંગો આઈસ્ક્રીમ

Photo of Mengo icecream by Shaheda T. A. at BetterButter
786
1
0.0(0)
0

મેંગો આઈસ્ક્રીમ

Aug-07-2018
Shaheda T. A.
2 મિનિટ
તૈયારી નો સમય
0 મિનિટ
રાંધવાનો સમય
8 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેંગો આઈસ્ક્રીમ રેસીપી વિશે

મેં આ મેંગો આઈસ્ક્રીમ નિશા હોમી ની રેસિપિ થી બનાવેલ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • મિશ્રણ
  • પીસવું
  • ઠંડુ કરવું
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 8

  1. કેરી 1 કિગ્રા અને 300 ગ્રામ (પીસીસ કરેલા)
  2. કન્ડેન્સ્ડ મિલ્ક 1 ટીન
  3. અમુલ ફ્રેશ ક્રિમ 1 પેકેટ 200 ગ્રામ
  4. દૂધ1 કપ

સૂચનાઓ

  1. મિક્સરમાં કેરી ના પીસીસ ને પીસી લો.
  2. હવે એમાં દૂધ, કન્ડેન્સ્ડ મિલ્ક અને ફ્રેશ ક્રીમ નાંખી ધીમે ધીમે મિકસી માં પીસી લો.
  3. બે મોટા કન્ટેઇનર માં આ મિશ્રણને કાઢી લો.
  4. ઢાંકણ ઢાંકી આખી રાત ફ્રીઝર માં મૂકી રાખો.
  5. બીજે દિવસે સ્કૂપ થી બાઉલમાં કાઢી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર