હોમ પેજ / રેસિપી / કિવિ જ્યુસ

Photo of Kiwi juice by Shaheda T. A. at BetterButter
1542
0
0.0(0)
0

કિવિ જ્યુસ

Aug-07-2018
Shaheda T. A.
5 મિનિટ
તૈયારી નો સમય
0 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કિવિ જ્યુસ રેસીપી વિશે

ગરમી નું ઠંડુ નજરાણું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • એકલા
  • મિશ્રણ
  • પીસવું
  • ઠંડા પીણાં

સામગ્રી સર્વિંગ: 2

  1. કિવિ 4
  2. ખાંડ 1 મોટી ચમચી ચમચી
  3. લીંબુ રસ 1 મોટી ચમચી
  4. પાણી 2 ગ્લાસ
  5. બરફ ના ટુકડા

સૂચનાઓ

  1. મિક્સર માં બધી જ સામગ્રી નાંખી ગ્રાઈન્ડ કરી લો.
  2. જવે ચારણી ની મદદ થી જ્યુસ ને ગાળી લો.
  3. કિવિ ની સ્લાઇસ નાખી ઠંડુ ઠંડુ સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર