Open in app

કિવિ જ્યુસ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  0 min
પીરસવું  2 people
Shaheda T. A.7th Aug 2018

Kiwi juice ના વિશે

Ingredients to make Kiwi juice in gujarati

  • કિવિ 4
  • ખાંડ 1 મોટી ચમચી ચમચી
  • લીંબુ રસ 1 મોટી ચમચી
  • પાણી 2 ગ્લાસ
  • બરફ ના ટુકડા

How to make Kiwi juice in gujarati

  1. મિક્સર માં બધી જ સામગ્રી નાંખી ગ્રાઈન્ડ કરી લો.
  2. જવે ચારણી ની મદદ થી જ્યુસ ને ગાળી લો.
  3. કિવિ ની સ્લાઇસ નાખી ઠંડુ ઠંડુ સર્વ કરો.

Reviews for Kiwi juice in gujarati (0)

No reviews yet.

Recipes similar to Kiwi juice in gujarati

  • કિવિ ટાર્ટ

    1 likes
  • કેળા નુ જ્યુસ

    1 likes
  • સફરજન દાડમ જ્યુસ

    2 likes
  • ગ્વાવા ચીલી જ્યુસ

    2 likes
  • શક્કરિયા નુ જ્યુસ

    1 likes
  • ફુદીના સાથે મૌસબી જ્યુસ

    1 likes