Open in app

માલપુવા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  8 min
પીરસવું  3 people
Shaheda T. A.7th Aug 2018

Malpua ના વિશે

Ingredients to make Malpua in gujarati

  • માવો 1/2 કપ
  • દુધ 1 કપ
  • મેંદો 3 /4 ચમચી
  • ખાંડ 1/2 કપ
  • પાણી 1 કપ
  • ઘી 1 કપ

How to make Malpua in gujarati

  1. એક વાસણમાં માવો અને દૂધ નાંખી સાંતળો.
  2. હવે મિશ્રણ ને ઠંડુ થવા દો.
  3. એમાં મેંદો નાંખી નોર્મલ ઘટ્ટ મિશ્રણ તૈયાર કરો.
  4. બીજી બાજુ ગેસ પર ખાંડ અને પાણી નાખી ચાસણી તૈયાર કરો.
  5. નોન સ્ટિક પેન માં ઘી નાખો.
  6. હવે 1 મોટી ચમચી જેટલું મિશ્રણ લઇ પેન માં નાખો.
  7. 2 3 મિનિટ બન્ને બાજુ ઑફ વહાઈટ થવા દો.
  8. માલપુવા ને તેલ માં થી કાઢી ચાસણી માં નાંખો.
  9. 2 3 મિનિટ ચાસણી માં રેહવા દો.
  10. ડ્રાય ફ્રૂટ્સ નાંખી સર્વ કરો.

Reviews for Malpua in gujarati (0)

No reviews yet.

Recipes similar to Malpua in gujarati

  • પાલક માલપુવા

    3 likes
  • રોયલ માલપુવા

    0 likes
  • ઘઉંના લોટના રબડી માલપુવા

    3 likes