હોમ પેજ / રેસિપી / બટાકા નો ચેવડો

Photo of Potato mixture by Urvashi Belani at BetterButter
781
1
0.0(0)
0

બટાકા નો ચેવડો

Aug-07-2018
Urvashi Belani
5 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બટાકા નો ચેવડો રેસીપી વિશે

બટાકા ની કાતરી ને તળી ને વઘારી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • તળવું
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 2

  1. 2 મોટા બટાકા
  2. 2 ચમચા શેકેલા સિંગદાણા ના ટુકડા
  3. 1 ચમચી તેલ
  4. 1/2 ચમચી જીરું
  5. 1/4 ચમચી હિંગ
  6. 2 બારીક કાપેલા લીલા મરચા
  7. 1/2 ચમચી હળદર
  8. 1/4 ચમચી ચાટ મસાલો
  9. 1/4 ચમચી ગરમ મસાલો
  10. સ્વાદાનુસાર નમક
  11. 1/2 ચમચી ખસખસ
  12. 1/2 લીંબુ નો રસ
  13. કોથમીર
  14. તળવા માટે તેલ

સૂચનાઓ

  1. બટાકા ને છોલી ને મોટું છીણ કરી લો.
  2. ગરમ તેલ માં ગોલ્ડન થાય ત્યાં સુધી તળી લો.
  3. એક વાસણ માં તેલ ગરમ કરી જીરું,હિંગ,લીલા મરચા નાખી તળેલી બટાકા ની છીણ નાખો.
  4. સિંગદાણા ,બધાં મસાલા ,કોથમીર અને લીંબુનો રસ નાખી મિક્સ કરી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર