Open in app

બટાકા નો ચેવડો

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  2 people
Urvashi Belani7th Aug 2018

Potato mixture ના વિશે

Ingredients to make Potato mixture in gujarati

  • 2 મોટા બટાકા
  • 2 ચમચા શેકેલા સિંગદાણા ના ટુકડા
  • 1 ચમચી તેલ
  • 1/2 ચમચી જીરું
  • 1/4 ચમચી હિંગ
  • 2 બારીક કાપેલા લીલા મરચા
  • 1/2 ચમચી હળદર
  • 1/4 ચમચી ચાટ મસાલો
  • 1/4 ચમચી ગરમ મસાલો
  • સ્વાદાનુસાર નમક
  • 1/2 ચમચી ખસખસ
  • 1/2 લીંબુ નો રસ
  • કોથમીર
  • તળવા માટે તેલ

How to make Potato mixture in gujarati

  1. બટાકા ને છોલી ને મોટું છીણ કરી લો.
  2. ગરમ તેલ માં ગોલ્ડન થાય ત્યાં સુધી તળી લો.
  3. એક વાસણ માં તેલ ગરમ કરી જીરું,હિંગ,લીલા મરચા નાખી તળેલી બટાકા ની છીણ નાખો.
  4. સિંગદાણા ,બધાં મસાલા ,કોથમીર અને લીંબુનો રસ નાખી મિક્સ કરી સર્વ કરો.

Reviews for Potato mixture in gujarati (0)

No reviews yet.

Recipes similar to Potato mixture in gujarati

  • ચેવડો

    5 likes
  • બટાકા વડા

    7 likes
  • બટાકા વડા

    3 likes
  • પૌઆ ચેવડો

    1 likes
  • ચણા નો લોટ

    1 likes
  • ભાજી બટાકા

    2 likes