Open in app

ચિકન પહાડી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  40 min
પીરસવું  4 people
Shaheda T. A.7th Aug 2018

chicken pahadi ના વિશે

Ingredients to make chicken pahadi in gujarati

  • ચિકન 500 ગ્રામ (મોટા પીસીસ)
  • આદુ લસણ ની પેસ્ટ 3 મોટી ચમચી
  • લીંબુ રસ 1/2 કપ
  • દહીં 1 કપ
  • કાજુ 1/2 કપ
  • ક્રીમ 1/2 કપ
  • કોથમીર 1 કપ સમારેલાં
  • નમક સ્વાદ પ્રમાણે
  • લીલા મરચાં 7 થી 8
  • ગ્રીન કલર 2 ચપટી
  • માખણ 2 મોટી ચમચી

How to make chicken pahadi in gujarati

  1. કોથમીર, કાજુ અને લીલાં મરચાં ની પેસ્ટ બનાવો.
  2. મિક્સિંગ બાઉલમાં બધાં જ મસાલા નાંખી નિક્સ કરી લો.
  3. હવે ચિકન ના પીસીસી નાંખી 5 થી 6 કલાક માટે મેરીનેટ કરી લો.
  4. માઇક્રોવેવ માં ઉચ્ચ તાપમાને 18 થી 20 મિનિટ માટે કુક કરો.
  5. પેન માં માખણ નાંખી ચિકન ને શેલો ફ્રાઈ કરો.

Reviews for chicken pahadi in gujarati (0)

No reviews yet.

Recipes similar to chicken pahadi in gujarati

  • ચિકન 65

    47 likes
  • ચિકન હલીમ

    1 likes
  • ચિકન ટિક્કા

    33 likes
  • ચિકન લૉલીપૉપ

    113 likes
  • ચિકન બિરયાની

    71 likes
  • ચિકન મન્ચુરિયન

    388 likes