Open in app

ભીંડા બટાકા નુ શાક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  0 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Devi Amlani7th Aug 2018

Ladyfinger potato sabji ના વિશે

Ingredients to make Ladyfinger potato sabji in gujarati

  • 1 બાઉલ ભીંડા સમારેલા
  • 1 બાઉલ બટેટા સમારેલા
  • 1 નંગ ટામેટું સમારેલું
  • 1 ચમચી મરચુ પાવડર
  • 2 ચમચી ધાણાજીરું પાઉડર
  • 1 ચમચી મીઠું
  • 4 ચમચી તેલ
  • 1 ચમચી રાઈ

How to make Ladyfinger potato sabji in gujarati

  1. સૌપ્રથમ એક નોન સ્ટીક પેન માં તેલ લઇ રાઈ નાખો થાય એટલે ભીંડા અને બટાકા નાખો
  2. ત્યારબાદ તેમાં હળદર અને મીઠું નાખી ચડવા દો
  3. ચડી જાય પછી તેમાં સમારેલા ટામેટા નાખો
  4. ટામેટા પોચા પડે ત્યાર બાદ તેમાં ધાણા ભાજી મરચું પાઉડર અને ધાણાજીરું નાખો
  5. આ રીતે ભીંડા બટાકાનું શાક તૈયાર છે

Reviews for Ladyfinger potato sabji in gujarati (0)

No reviews yet.

Recipes similar to Ladyfinger potato sabji in gujarati

  • પાલક નુ શાક

    2 likes
  • સુરણ નુ શાક

    2 likes
  • કોળા નુ શાક

    2 likes
  • ખસખસ નુ શાક

    0 likes
  • કોળા નુ શાક

    1 likes
  • ફણસી નુ શાક

    1 likes