Open in app

સ્ક્રેમ્બલ્ડ એગ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  8 min
પીરસવું  2 people
Shaheda T. A.7th Aug 2018

Scrambled egg ના વિશે

Ingredients to make Scrambled egg in gujarati

  • ઈંડા 2
  • નમક સ્વાદ અનુસાર
  • કાળી મરી પાવડર 1/2 નાની ચમચી
  • તેલ

How to make Scrambled egg in gujarati

  1. ઈંડા માં નમક અને કાળી મરી નાંખી બીટ કરો.
  2. પેન માં2 ચમચી તેલ નાખો.
  3. ઇંડા નું મિશ્રણ નાંખો.
  4. સતત ચલાવતા રહો.
  5. તૈયાર છે સ્ક્રેમ્બલ્ડ એગ.

Reviews for Scrambled egg in gujarati (0)

No reviews yet.

Recipes similar to Scrambled egg in gujarati

  • ઝટપટ એગ ફ્રાઈડ રાઈસ

    86 likes
  • ઇન્સ્ટન્ટ એગ કસ્ટર્ડ

    0 likes