Open in app

કોર્ન પનીર ભુરજી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  8 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  4 people
Shaheda T. A.7th Aug 2018

Corn paneer bhurji ના વિશે

Ingredients to make Corn paneer bhurji in gujarati

  • મકાઈ દાણા 1 કપ (બોઇલ)
  • પનીર 1/2 કપ ક્રશ
  • કાંદા 1 સમારેલાં
  • ટામેટાં 1 સમારેલાં
  • કેપ્સિકમ 1 સમારેલાં
  • લીલા મરચાં 2 સમારેલાં
  • રાઇ દાણા 1/4 નાની ચમચી
  • જીરા 1/4 નાની ચમચી
  • લાલ મરચાં 1 નાની ચમચી
  • ધાણા પાવડર 1/2 નાની ચમચી
  • ગરમ મસાલો 1/4 નાની ચમચી
  • તેલ 1 મોટી ચમચી
  • કોથમીર
  • પાણી 1/2 કપ

How to make Corn paneer bhurji in gujarati

  1. પેન માં તેલ લઈ જીરા અને રાઇ નાખો.
  2. સમારેલાં કાંદા, ટામેટા અને કેપ્સીકમ નાંખી સાંતળો.
  3. હવે બધા જ મસાલા અને પાણી નાંખી સાંતળો.
  4. હવે પનીર અને મકાઈ નાંખો અને સાંતળો.
  5. ગેસ બંધ કરી દો.
  6. કોથમીર નાખી સર્વ કરો.

Reviews for Corn paneer bhurji in gujarati (0)

No reviews yet.

Recipes similar to Corn paneer bhurji in gujarati

  • મટર પનીર

    4 likes
  • મટર પનીર

    2 likes
  • પાલક પનીર

    914 likes
  • ચીલી પનીર

    355 likes
  • કઢાઇ પનીર

    204 likes
  • પાલક પનીર

    13 likes